SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા : શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ ઐસેં સામી સુપાર્શ્વ તેં દિલ લગા II દુઃખ ભગા ! સુખ જગા ! જગ-તારણા ! | રાજહંસકું માનસરોવર, 'રેવા-જલ જયું *વારણા । ખીર-સિંધુ જવું હરિકું પ્યારો, જ્ઞાનીકું તત્ત્વ-વિચારણા-ઐસે ॥૧॥ મોરકું મેહ ચકોરકું ચંદા, 'મધુ, 'મનમથ ચિત્ત-ઠારના । ફૂલ અમૂલ ભ્રમરકું "અંબહી, કોકિલફં સુખ-કારના-ઐસે૦ ||૨|| સીતાકું રામ કામ યું રતિકું, પંથીકું ઘર-બારના । દાનીકું ત્યાગ ’યાગ બંભનકું, યોગીકું સંયમ ધારના-ઐસે૦ ||૩|| નંદન વન યું સુરકું વલ્લભ, ન્યાયીકું ન્યાય નિહારના હું મેરે મન તુંહી સહાયો, ઓર તો ચિત્તયેં ઉતારના-ઐસે૦ ॥૪॥ શ્રી સુપાર્શ્વ દરિશન પર તેરે, કીજું કોડિ ઉવારના 1 શ્રીનયવિજય વિબુધ સેવકકું, કિયો સમતારસ પારના-૨ -ઐસે।।૫।। ૧. નર્મદાનું પાણી ૨. હાથી ૩. વસંત ૪. કામદેવ ૫. આંબો, ૬. યજ્ઞ LE
SR No.032220
Book TitlePrachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorHasmukh Chudgar
PublisherHasmukh Chudgar
Publication Year
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy