SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૪ દ્વારિકા નયરી સમેસર્યારે, એક દિન નેમિ જિર્ણદ છે કૃષ્ણ આવ્યા તિહાં વાંદવારે, પુછે પ્રશ્ન નરિંદરે ૦ આ ૩ !! વર્ષ દિવસનાં દિન મિલી, તિનસો સાઠ કહત છે તેહમાં દિન કુણ એહરે, તપથી બહુ ફલ હુંતરે જિન | ૪ | મૃગશિર શુદિ એકાદશી, વર્ણવી શ્રી જગનાથ છે દોઢસે કલ્યાણક થયાંરે, જિનનાં એકણ સાથરે - જે જિન ૫ શ્રી અરજિન દીક્ષા ગ્રહીરે, “નમિ” ને કેવલ નાણ છે જન્મ દીક્ષા કેવલ લદ્યારે, શ્રીમલિ જગ ભાણરે આ છે જિન | ૬ વર્તમાન ચોવિસીનારે, ભરતે પંચ કલ્યાણ છે એ પાંચે ભરતે થઈ, પંચાધિક વિશે જાણ I ! જિન૦ છે ! પાંચે ઐરાવતે મિલીરે, કલ્યાણક પંચ પંચ છે દશ ક્ષેત્ર સહુ એ મીલીરે, પચાસ કલ્યાણકે સંચરે અતીત અનાગત કાલનારે, વર્તમાનનાં વલી જેહ છે દેઢ કલ્યાણક કહાં રે, ઉત્તમ ઈણ દિન એહરે ! જિન છે ! જે એકાદશી તપ કરે રે, વિધિ પૂર્વક ગુણ ગેહ દેઢ ઉપવાસો તણેરે, ફલ લહે ભવિયણ તેહરે જિન, ૫ ૧૦ છે
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy