SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહ તણી પરે નીકલે, લાખ પૂરવ હે સંયમ શીરતાજા . તપ તપે અતિ આકરા, કેવલ પામી હે હે શિવરાજ છે સૌ ૧૩ ઢાળા પા રાગ ધનાશ્રી ખજાનાની છે તપ ઉજમણું એણુ પરે સુણીએ, વિત્તસારુ ધન ખરજી પાંચમ દિન પામી કીજીયે, જ્ઞાનાદિકને આચરાજી . પાંચપ્રતિ સિદ્ધાંત નીસારી, પાઠાં પાંચે રૂમાલજી ખડી લેખણ પાટી પિથી, ઠવણી કવલી લાલજી એ ૧ | સ્નાત્ર મહોત્સવ વિધિશું કીજે, રાત્રી જગે ગીત ગાયજી ચેત્યાદિકની પૂજા કરતાં, નવરના ગુણ ગાઓ છે ગુણમંજરી વરદત્તતણી પરે, કીજે ત્રિકરણશુદ્ધજી ! એ વિધ કરતાં થડે કાલે, લહી સઘળી સિદ્ધજી મારા વાસકુંપી ધૂપ ધાણું વલિ કીજીયે, ઝરમર પાંચ મંગાવેજી ગુરૂને વાંદી પુસ્તક પુંછે. સામી સામણે નોતરાજી . ગુરૂને તેડી બે કર જોડી, આદરણું વહોરાજી છે પારણું કીજે લાહો લીજે, પાંચમ તપ ઊજવાળા વા નેમિ જિસેસર અતિ અલસર, કેશર વર સમ કાયાજી . એ ઉપદેશ સુણીને સમજ્યા, જ્ઞાન લેચન દેખાયાજી છે વરદત્ત ગણધર આગે કહીએ, લહીએ ભવિજન પ્રાણીજી ! સૌભાગ્ય પંચમીતપ આરહો.નિસુણો નવરવાણીજી પાકા દેહ નિગી ભાગી થાઓ, પાઓ રંગ રસાલજી મુરખ પણું દુરે છોડો, માંડે જ્ઞાન વિશાલાજી છે.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy