SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહદાસ પુછે હવે, નિજ બેટીની વાત રે છે શું ! શે કરમે રેગ ઉપને, તે કહે સકલ અવદાતરે છે ! સું૦ | સ | ૬ ગુરૂ કહે શેઠજી સાંભલો, પુરવ ભવ વિરતંતરે છે સું૦ : ધાતકી ખંડ મધ્ય ભારતમાં, ખેટક નગર નિરખંતરે છે સુવે છે સો ૭ . જિનદેવ વણીક વસે તિહાં, સુંદરી નામે નાર રે ! મું છે પાંચ બેટા ગુણ આગલા, ચાર સુતા મહાર રે છે સું૦ | સ | ૮૫ એક દિન ભણવા મુકીયા, હુંશ ધરી મનમાંહિરે છે સું૦ | ચપલાઈ કરે ચગુણી, ન ભણે હરખે ઉછાંતિ I સું૦ | સ | ૯ | શીખામણ પંડયા દીએ, આવી રૂએ માતા પાસ રે સું૦ | કેપ કરી વલતું કહે, બેઠા ઘર વાસ કરે છે સું સત્ર | ૧૦ | ચુલામાંહી. નાખિયાં, પુસ્તક પાટી સેયરે છે શું ? રીસે ધમધમતી કહે, આખર મરશે સહુ કેય રે છે શું છે સ . ૧૧ કંઇ કરે નારી પ્રત્યે, કેણ દીએ કન્યાદાન રે સું૦ | મુરખ ગુણ ગ્રહે નહિં, ન લહે આદર માન રે છે શું છે સ છે ૧૨ છે. બિહું જણ માંહિ બોલતાં, ક્રોધ વચ્ચે વિકરાલરે છે સુવ | જિનદેવે મારું મુશલું, મરણ પામી તત્કાલ રે | | સું૦ | સ છે ૧૩ છે
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy