SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ નવલવિજય રુપસાયથીરે લાલ, ચતુરને મંગલ માલરે | | ભ૦ ભાવે | પ ! ઇમ વીર જિનવર સયલ સુખ કર ગાયે અતિ ઉલટ ભરે, અસાડ ઉવલ દશમી દિવસે સંવત અઢાર અડ્રોત્તરે, બીજ મહિમા એમ વરણ રહી સિદ્ધપુર ચોમાસુએ; જેહ ભવિક ભાવે સુણે ગાવે તસ ઘર લીલ વિલાસ એ ૧ ४ अथ श्री पंचमी स्तवन | | ઈડર આંબા આંબલીરે છે એ દેશી છે | ઢાલ ૧ શ્રી ગુરૂ ચરણ નમી કરી રે, પ્રણમી સરસ્વતી માય છે પંચમી ત૫ વિધિશું કરોરે, નિર્મળ જ્ઞાન ઉપાય છે ભવિકજન કીજે એ તપ સાર ના જનમ સફલ નિરધાર છે કે ભવિક છે લહીએ સુખ શ્રીકાર છે ભવિકટ કીજે છે એ આંકણી સમવસરણ દેવે રચ્યું રે, બેઠા નેમી નિણંદ, બારે પરખદા આગલેરે, ભાખે શ્રી જિનચંદ ભ. મારા જ્ઞાન વડો સંસારમારે, શિવપુને દાતાર; જ્ઞાન રૂપી દીવે કહ્યરે, પ્રગટયો તેજ અપાર ભવિક રૂા જ્ઞાન લેચન જબ નિરખીયેરે, તવ દેખે લેક અલેક! પશુઆ પરે તે માનવીરે, જ્ઞાન વિના સવિ ફેક ભવિકા જ
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy