SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ne- - - - - ૧e - ૧ સ્તવન-ઢાળ-વિભાગ - ": ચોવીશ જિનેશ્વરના છંદ - દુહા આર્યા બ્રહ્મ સુતા નિર્વાણ, સુમતિવિમલ આપ બ્રહ્માણ; કમલ કમંડલ પુસ્તક પાણી, હું પ્રણમું જોડી જુગ પાણી. ૧ ગ્રેવીસે જિનવરતણા, છંદ રચું એસાલ; ભણતાં શિવ સુખ સંપજે, સુણતાં મંગલ માલ. સારા છંદ જ્ઞાતિ વૈચા આદિ જિણંદ નમે નરઈંદ સપુનમચંદ સમાન મુખ, શમામૃત કંદ ટાલે ભાવફેદ મરૂદેવીનંદ કરંત સુખં; લગે જસ પાય સુરિંદનિકાય ભલા ગુણ ગાય ભાવિકજનં, કંચન કાય નહિંજસમાય નમે સુખથાય શ્રીઆદિજિનલા. અજિત જિણુંદ દયામયાલ વિસાલ કૃપાલ નયન જુગ, અનુપમ ગાલ મહામૃગ ચાલ સુભાલ સુજાનું બાહુ સુગં; મનુષ્ય મેલીહ મુનિસરસીંહ અબીર નરહ ગયે મુગતી, કહેનય ચિત્તધરી બહુ ભક્તિ નમેજિનનાથ ભલી જુગતરા અહેસંભવનાથ અનાથકનાથમુગતિક સાથમિલ્યોપ્રભુમે, ભવે દધિપાજ ગરિબ નિવાર સવે સિરતાજ નિવારત ફેરે ! જિતારીકે જાત સુસેના માત નમે નરજાતમિલી બહુ ઘેરે, કહે નય શુદ્ધ પરિબહુ બુદ્ધ, જિતાવનીનાથ હુંસેવક તેરેસા
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy