SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ I૪ નામ જપતા જીનતણું, દુર્ગતિ દરે જાય; ધ્યાન ધ્યાતા પરમાત્માનું, પરમ મહેદય થાય. જિનવર નામે જશ ભલો, સફલ મરથ સાર; શુદ્ધપ્રતીતિ જીનતણી, શિવસુખ અનુભવપાર. પા ૧૫ શ્રી પ્રદક્ષિણાનું ચિત્યવંદના કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણાને નહીં પાર; તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણ દઉં ત્રણ વાર. ૧ ભમતીમાં ભમતાં થકાં, ભવભાવઠ દર પલાય; દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. રા. જન્મ મરણાદિભય ટળે, સીજે જે દર્શન કાજ; રત્નત્રય પ્રાપ્તિ ભણું, દર્શન કરે છનરાજ. ૧૩ જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેતુ; જ્ઞાન વિના જગજીવડા, ન લહે તત્વ સંકેત. ચય તે સંચય કર્મને, રિકત કરે વળી જેહ, ચારિત્ર નિયુકિતએ કહ્યું, વંદુ તે ગુણ ગેહ. દર્શન જ્ઞાન ચારિત્ર એ રત્નત્રયી નિરધાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજનહાર. ૧૬ | શ્રી ઉપદેશનું ચૈત્યવંદન ક્રોધ કાંઈ ન નીપજે, સમકિત લુંટાય; સમતા રસથી છલીયે, તે વેરી કેઈ ન થાય. ના વહાલા શું વઢીયે નહિં, છટકી ન દીજે ગાળ; થડે થેડે ઇડીએ, જીમ છેડે સરોવર પાર. અરિહંત સરખી ગોઠડી, ધર્મ સરીખે સ્નેહ; રત્ન સરીખા બેસણું, ચંપક વરણ દેહ. ૩ આપા ૬I
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy