SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૭ | શ્રી વાસુપૂજ્ય સ્વામી ચૈત્યવંદન છે વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી કામ; વાસુપૂજ્ય કુળ ચંદ્રમા, માતા જયા નામ. મહિષ લંછન જિન બારમાં, સિત્તેર ધનુષ પ્રમાણ કાયા આયુ વરસ વળી, બેંતર લાખ વખાણ. સંઘ ચતુર્વિઘ થાપીને એ, જિન ઉત્તમ મહારાય; તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય. રા ૩ | ૮ | શ્રી મલ્લિનાથજી ચૈત્યવંદન છે પહેલું ચોથું પાંચમું, ચારિત્ર ચિત્ત લાવે; ક્ષપક શ્રેણું જનજી ચઢી, ઘાતિ કર્મ અપાવે. ૧૫ દીક્ષા દિન શુભ ભાવથી. ઉપન્યું કેવળ જ્ઞાન; સમવસરણ સુરવર રચે, ચઉવિત સંઘ મંડાણ. .રા વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; તસ પદ પ નમ્યા થકી, ચિદ્રય ચિત્ત ઠાય. એવા ૯ શ્રી ચોવીશ જિન ભવગણત્રી ચૈત્યવંદન પ્રથમ તીર્થંકર તણા હુવા, ભવ તેર કહીજે; શાંતિ તણા ભવ બાર સાર, નવ ભવ નેમ લહીજે. ૧ દશ ભવ પાસ જિણુંદના, સત્તાવીશ શ્રી વીર; શેષ તીર્થકર વિહુ ભવે, પામ્યા ભવજલ તીર. મારા જીહાંથી સમકિત ફરશીયું એ, તિહાંથી ગણીયે તેહ ધીરવિમલ પંડિત તણ, જ્ઞાન વિમલ ગુણ ગેહ. ૩
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy