SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ ભાવે સિદ્ધ હેવે સદા, ભાવ વિણ સહુ ધૂળી. છે રે ભવિ પ ઉદય રત્ન કહે ભાવથી, કણ કણ નર તરીયા; શોધી જે જે સૂત્રમાં, સજજન ગુણ દરીયા. રે ભવિ છે ૬ ૯૩- ૫ શ્રી આત્મિક સજઝાય છે ચેતન ચેતન પ્રાણીયા રે, સુણ સુણ મારી વાત; ધરમ વિહેણ જે ઘડી, નિચે નિષ્ફલ જાત. સગુણ નર જિન ધર્મ કર ભેટ છે અવસરે સહુ સહામણો રે, અવસર ચૂકે જેહ; તેહ અવસર આવે નહીં રે, જતિ રતિ ચૂક મેહ. સુ | ૨ | બાલપણે જાણ્યું નહીં રે, ધર્મ અધર્મ પ્રકાર; જિમ મદ્યપાન જીવને, નહી તે તત્વ વિચાર. | | સુ છે ૩ ! બાલ પણ એળે ગયે રે, વન વે જબ આય; રંગે રાતે રમણીશું, તવ તે ધરમ ન સહાય. | | સ | ૪ | સુખ ભેગવી સંસારના રે, પછે ધર્મ કરે; ઈમ ચિંતવતાં આવીયે, બુઢાપણ રે વેશ. એ સુ છે ૫ છે દાંત પડયા મુખ મકલા રે, ટપ ટપ ચુવે લાળ; માથે સબ ધોલે ભ, ઉંડા પેઠા ગાલ. . સુ છે ૬ અવસર પામી કીજીયે રે, સુંદર ધર્મ રસાલ; સુગુણ સેભાગી સાંભલે, સાજે બાંધે પાલ.સુ છે ૭
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy