SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ * * ૪૦૨ દીઠું અણ રડું કરજે રે, પાપ વ્યસન ન શ્રવણે ધરજો રે; અણ સૂજત આહાર તજજે રે, રાતે સાનિધ સવિવર રે. ૭ બાવીસ પરિસહ સહેજે રે, દેહ દુખે ફલ સ૬હજો રે; અણુ પામે કાપણ્ય મ કરજે રે; તપ શ્રતને મદ નવિ ધરજે રે. . ૮ સ્તુતિ ગતિ સમતા ગ્રહજો રે, દેશકાલ જોઈને રહેજો રે; ગૃહસ્થ શું જાતિ સગાઈ રે, મત કાઢજે મુનિવર કાંઈરે. _ ૯ ન રમાડે ગૃહસ્થનાં બાલ રે, કરે ક્રિયાની સંભાલ રે; યંત્ર મંત્ર ઔષધને ભામે રે, મત કરો કુગતિ કામે રે. | | ૧૦ | ક્રોધે પ્રીતિ પૂર વલી જાય રે, વલી માને વિનય પલાય રે, માયા પિત્રાઈ નસાડે રે, સવિ ગુણ તે લેભ નસાડે છે. ! ૧૧ | તે માટે કષાય એ ચાર રે, અનુક્રમ દમજે અણગાર રે; ઉપશમશું કેવલ ભાવે રે, સરલાઈ સંતેષ સભાવે રે. છે ૧૨ છે બ્રહ્મચારીને જાણજે નારી રે, જેસી પોપટને માંજારી રે; તેણે પરિહરે તસ પ્રસંગ રે, નવ વાડ ધરો વલી ચંગ રે. | ૧૩ !
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy