SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ડે છકાય વિરાધના, ભેદ સમજી સહુ ભાંતિ રે. | | ગ ૩ | અકથ્ય આહાર નવિ લીજીયે, ઉપજે દેવ જે માંહિ રે; ધાતુનાં પાત્ર મત વાવરે, ગૃહી તણ મુનિવર પ્રાહી રે. | | ગ | ૪ ગાદીયે માંચીયે ન બેસીયે, વારી શય્યા પલંગ રે; રાત રહિયે નવિ તે સ્થલે, જિહાં હવે નારી પ્રસંગ છે. _ . ગ છે ૫. સ્નાન મજજન નવિ કીજીયે, જિણે હુવે મનતણો ક્ષોભ રે; તેહ શણગાર વલી પરિહરે, દંત નખ કેશતણ શેભ રે. | | ગ | ૬ | છઠું અધ્યયને એમ પ્રકાશીયે, દશવૈકાલિક એહ રે; લાભ વિજય ગુરૂ સેવતાં, વૃધિ વિજય લહ્યો તેહ રે. * | ગ૦ છે છા " ૮૬– | શ્રી સપ્તમાધ્યયની સજઝાય છે | ( કપુર હુવે અતિ ઉજલે ર–એ દેશી ) સાચું વયણ જે ભાખીયે રે, સાચી ભાષા તેહ, સચ્ચા મેસા તે કહિયે રે, સાચું મૃષા હોય જે રે, સાધુજી કરજે ભાષા શુદ્ધિ, કરી નિર્મળ નિજ, બુદ્ધિ રે. " સાધુજી ૧ કેવલ જુઠ જીહાં હવે રે, તેહ અસચ્ચા જાણ;
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy