SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ સુધારસ હતી મીઠડી, વીર જિણેસર વાણી.. છે સ્વામી છે ૧ છે. સુમ બાદર ત્રસ થાવર વલી, જીવ વિરાહણ ટાળ; મન વચ કાયા રે ત્રિવિધ સ્થિર કરી, પહિલું વ્રત સુવિચાર.. છે સ્વામી | ૨ ... ક્રોધ લેભ ભય હાસ્ય કરી, મિથ્યા મ ભાખો રે વયણ. ત્રિકરણ શુદ્ધ વ્રત આરાધજે, બીજુ દિવસને રણ _ો સ્વામી ના ૩ . ગામ નગર વનમાંહે વિચરતાં, સચિત્ત અચિત્ત તૃણ માત્રકાંઈ અદીધાં મત અંગી કરે, ત્રીજું વ્રત ગુણ પાત્ર. છે સ્વામી | ૪છે. સુર નર તિર્યંચ નિ સંબંધિયા, મિથુન કર પરિહાર ત્રિવિધે વિવિધ તું નિત્ય પાલજે, ચોથું વ્રત સુખકાર ' છે સ્વામી છે ૫ : ધન કણ કંચન વસ્તુ પ્રમુખ વલી, સર્વ સચિત્ત અચિત્ત પરિગ્રહ મૂછ રે તેહની પરહરી, ધરી વ્રત પંચમ ચિત્ત. સ્વામી છે ૬ . પંચ મહાવ્રત એણે પરે પાળજે, ટાળજે ભેજન રાતિ; પાપસ્થાનક સઘળાં પરહરી, ધરજે સમતા સવિ ભાંતિ. | | સ્વામી છે. ૭ છે. પુઢવી પાછું વાયુ વનસ્પતિ, અગ્નિ એ થાવર પંચબિ તિ ચઉ પંચિંદિ જલયર થલયરા, ખયરા ત્રસ એ પંચ. - - સ્વામી છે ૮.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy