SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ - ૮૨- | શ્રી. તૃતીયાયનની સજઝાય છે (પંચ મહાવ્રત પાલીયે–એ દેશી) આધાકમો આહાર ન લીજીયે, નિશિ ભજન નવિ કરીયે, શજ પિંડ ને સઝાંતરને, પિંડ વલી પરહરિયે કે, મુનિવર એ મારગ અનુસરીયે, જિમ ભવ જલ નિધિ તરીકે. | | મુનિ એ છે ૧ | સાહાએ આણ્ય આહારન લીજે, નિત્ય પિંડનવિ આદરીયે, શી ઈરછા એમ પૂછી આપે, તેહ નવિ અંગીકરી કે. છે મુનિ એ છે ૨ કંદમૂલ ફલ બીજ પ્રમુખ વલી, લવણદિક સચિત્ત, વજે તિમ વલી નવિ રાખીને, તેહ સન્નિધિ નિમિત્ત કે. છે મુનિ એ. | ૩ | ‘ઉવટ્ટણ પીઠી પરિહરિયે, સ્નાન કદિ નહિ કરીયે; ગંધ વિલેપન નવિ આચરીયે, અંગ કુસુમ નવિ ધરીયે કે. ! મુનિ એ છે ૪ . ગૃહસ્થનું ભોજન નવિ વાવરીયે, પરહરિયે વલી આભરણું છાયા કારણ છત્ર ન ધરિયે, ધરે ન ઉપાનહ ચરણ કે. | મુનિ એ છે ૫ | દાતણ ન કરે દર્પણ ન ધરે, દેખે નવિ નિજ રૂપ, તેલ ન પડીયે ને કાંકરી ન કીજે, દીજે ન વસ્ત્ર ધૂપ કે. ir મુમિત્ર એ છે ૬ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy