SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ નાણ વિનયથી પામી છે, નાણે દરીસણ શુધ્ધ, ચારિત્ર દરિસણથી હુવે છે, ચારિત્રથી પણ સિધ્ધ. ભા.વિ. ૩ ગુરૂની આણ સદા ધરે છે, જાણે ગુરૂને ભાવ, વિનયવંત ગુરૂ રાગી છે, તે મુનિ સરળ સ્વભાવ.ભા.વિ. ૪ કણનું કુંડું પરિહરી જી, વિષ્ટાણું મન રાગ, ગુરૂ દ્રોહી તે જાણવા જ, સુઅર ઉપમ લાગ. ભ. વિ. ૫ કહ્યા કાનની કુતરી જી, ઠામ ન પામે રે જેમ, શીળ હીણ અકહ્યાગરા જી, આદર ન લહે. તેમ. ભ. વિ. ૬ ચંદ્ર તણ પરે ઉજળી છે, કરતિ તેહ લહંત, વિષય કષાય છતી કરી છે, જે નર વિનય વહંત. ભ. વિ. ૭ વિજયદેવ ગુરૂ પાટવી જ શ્રી વિજય સિંહ સુરી, શિષ્ય ઉદય પાચક ભણે છે, વિનય સથળ સુખકંદ. ભ. વિ. ૮ ૯- શ્રી જીવને શિખામણની સજઝાયા કાંઈ નવિ ચેતે રે ચિત્તમાં જીવડા રે, આયુ ગળે દિન રાત, વાત વિસારી રે ગર્ભાવાસની રે, કુણ કુણ તાહરી જાત. કાંઈ નવિ ચેતે રે-૧ દેહી દીસે રે માનવ ભવ તણે રે, શ્રાવક કુળ અવતાર, પ્રાપ્તિ પુરી રે ગિરૂઆ ગુરૂ તણું રે, તુજ ન મળે વારેવાર, કાંઈ નવિ ચેતે રે–૨ તું મત જાણે રે એ ધન માહરૂં રે, કુણ માતા કુણ તાત, આપ સ્વારથ સહુ કઈ મળ્યું રે, મ કર પરાઈ તું તાંત. કાંઇ નવિ ચેતે ૨-૩
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy