SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭ બુદ્ધિ બલે: આજ્ઞા ગ્રહી, ચેલણ ને અવદાત રે, કહે શ્રેણિક જ ઈહ થકી, એહની છે ઘણી વાત રે. સમકિત-૬ નંદા માતા સાથશું, લીધે સંયમ ભાર રે, વિજ્ય વિમાને ઉપન્યા, કરશે એક અવતાર રે.સમક્તિ-૭ શ્રેણિક કેણિકને થયા, વૈરતણું અનુબંધ રે, તે સવિ અભય સંયમ પછી, તે સવિકર્મ સંબંધરે. સમકિત-૮ જ્ઞાન વિમલ પ્રભુ વિરજી, આણ ધરે જે શિષ્ય રે, તે નિત્ય નિત્ય લીલા લહે,જાગતી જાસ જગશરે. સમકિત–૯ ૭૬- શ્રી વૈરાગ્યની સક્ઝાય છે જીવ તું ઘેન માટે પડોતારી નિદ્રાને વાર રે, નરક તણાં દુખ દેહિલા, સેવ્યાં તે અનતી વાર રે. . . ચેતન ચેતજે પ્રાણાયા. ૧ ધન કુટુંબને કારણે, રળે તું રાત ને દિન રે, લાશ રાશીનું પેળીયું, કર્યા નિત્ય નવા વેષ રે. ચેતન-૨ જ્યારે જઈશ કમ આગળે, ત્યાં તારા પડાયલા પાસ રે, ભેગવ્યા વિના રે છૂટકે નહીં, કર્યા કમને દાસ રે. ચેતન–૩ જેમ પંખી વાસો વસે, તેમ તું જાણે સંસાર રે, આ રે સંસાર અથિર છે, આઉખાને ન કર વિશ્વાસ રે. ચેતન-૪ ભવિક જીવ તમે સાંભળો, પાળે જીવ દયા સાર રે, - સત્ય વિજય પંડિત ઈમ ભણે, પ્રભુ આવાગમન નિવાર રે. ચેતન-૫
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy