SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ આ તે ભાડાની છે કેટડી, ખાલી કરતાં શું થાય છે પુદ્ગલ નાશ થતાં અરે, આત્માનું શું જાય છે. ભાવના L. ૩ . હતે આત્મ અનાદિ છું, અનંત ગુણે ધરનાર છે; મૃત્યુ ભલે અરે આવતું, હું નથી ડરનાર છે. ભાવના છે જ છે મેં માનવ ભવ મેળવી, કીધું કાંઈ ન હેત છે; કાગ ઉડાવવા મેં અરે, ફેંકયું રત્ન ખચિત જી. ભાવના છે! - ૫ રાગ ને દ્વેષથી કલેશમાં, કાઢયે સઘળો કાળ છે; જિન વાણું નહીં સાંભળી, વળગી ઝાઝી જંજાળ જી. | | ભાવના છે ૬ છે હવે રે પતાવ એ થાય છે, મનમાં પારાવાર જી; પ્રભુજી અરજી સ્વીકારજો, તારજે કરૂણાધાર છે. ભાવના છે ૭ છે અરિહંત સિદ્ધ ને સાધુજી, શરણું હે સદાય જી ધમ શરણ હેજે વળી, મુજને ભ ભવ માંય જી. | | ભાવના | ૮ | અંત સમયની આરાધના, આરાધો નરનાર છે; સાર નથી સંસારમાં, અરિહંત ભક્તિ છે સાર જી. || ભાવના | ૯ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy