SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૫ મનને વિચાર તારે, મનમાં રહી જનારે; વળી પાછો ના વારે રે. પાચે ૧૦ હાથમાંથી બાજી જાશે, પાછળથી પસ્તાવો થાશે; પછી કરી નહીં શકાશે રે. . પા. ૨૦ મે ૧૧ નીકળે તું શરીરથી, પછી તું માલીક નથી; રત્ન વિજય કહે કથી રે. . પ૦ ચ૦ | ૧૨ | - ૬૪– | ઢાળ ૨ જી. છે - જે ને તું પાટણ જેવા, સારા હતા શેર કેવા? આજ તો ઉજડ જેવા રે, આ જીવ જેને જાય છે જગત ચાલ્યુ રે. મે ૧ | વલી સિધ્ધપુર વાલે, માટે જેને રૂદ્ર માળે કહાં ગયે તે રૂપાલે રે. . આ૦ જીવ છે ૨ રૂડા રૂડા રાણી જાયા, મેલવી અથાગ પાયા; આ કાલે તેની પડી કાયા છે. જે આ૦ જી| ૩ | છત્ર ને છાયા થાતી, રૂડી જેની રીતિ હતી; કિહાં ગયા ક્રોડ પતિ રે. આ૦ જી | ૪ | જ્યારે જે હાજારી થાતા, હાજરે હુકમે હતા; તેને તે ના લાગ્યા પત્તા રે.. | આ૦ જી ! ૫ છે. કઈ તે કેવાતા કેવાં, આભના આધાર જેવા ઉઠી ગયા હેવા દેવા રે. . જીછે ૬ .
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy