SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ પાપ કર્યો મેં પરભવે, પોપટે પુર્યા પાંજરા માંડે છે; તે જીવના દોષ લાગીયા, શું કરે માય ને બાપ જી. | | દ ૩ છે મને વહાલા મુજ નેમ પતિ, ધારી બેઠી એ વાર છે; પાણિગ્રહણ બીજા નહિં રૂચે, મુજ લાગશે દેષ જી. | | દ૦ | ૪ | હઠ ન કરે મહારી દીકરો, શેને થઈને અકલાવે છે; નેમ સરીખે પતિ લાવછ્યું, થાશે જમના સુખ જી. માતા પિતા તુમે માહરા, એવી ન બેલ વાત છે; નેમ વિના બીજા માહરે, સર્વે ભ્રાત ને તાત જી. 1180 II E IL હઠ ન કરે મારી દીકરો, શેને થઈને અકળાવે છે; માતા પિતાનું કહ્યું માનીને, દીકરીને દે તિહાં જાય છે. | | દ૦ ૭ | નહિં નહિં કરું માય રે, નેમ વિના બીજા ભરથાર જી; સંસાર છોડી સંજમ આદરૂં, કરું સફલ અવતાર જી. છે દ૦ છે ૮ હીરવિજય ગુરૂ હીરલે, વીર વિજય ગુણ ગાય છે; લબ્ધિ વિજ્ય ગુરૂ રાજીયા, તેને પણ નમું અાય છે. ” દવે ૯
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy