SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપ૭ હવે વ્રત લેઈ સફલ કરું, નર ભવ ફેગટ જાય રે. છે શેઠ૦ મે ૫ વચન સુણી ભરતારના, કહે તેણી વાર તે નાર રે; એ જિન હર્ષ તુહે શું કહ્યું, માહરા પ્રાણ જીવન આધાર રે. છે શેઠ૦ | ૬ | છે. ઢાળ – ૩ – જી. નગરી ઉજજેરે નાગદત્ત શેઠ નસે – એ રાગ | નારી સુનંદારે રોતી ઈમ કહે, સુણે પ્રીતમ મુજ વાત; નર વિણ નારી રે પીઉં શોભે નહીં, ચંદ્ર વિણા જિમ રાત. ' છે નારી રે ૧ છે હજીય સમય કઈ આવ્યું નહીં, સુત પુત્રી ને સંતાન ભારીયે ભરે જાઓ મૂકીને, કિણ લહે રે સન્માન. છે નારી | ૨ | પુત્ર નિહાલે રે પ્રિતમ આપણે, પૂરે તેહના રે કેડ; મહોટે થાયે રે તુજને સુખ થશે, થાયે તુમારી રે જેડ. છે નારી૩ ધર્મ કરંતા રે વારી જે નહીં, પણ જુવે ઘર સુત; હું નારી રે અબળા શું કરું, હજીય ઉદર મારે સુત. | | નારી૦ | ૪ | દુઃખણું મૂકી મુજને એકલી, કિમ જાશે મેરા કંત; ભલા ન દીસે રે નારી છેડતાં, સાંભળે તમે ગુણવત. નારી૦ | ૫ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy