SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ . ૩૫o ધન્ય લઘુકમી છવડા, જે કરે ધર્મની વૃદ્ધિ રે; ઈન્દ્રાદિક પદવી લહી, અને પામે સિદ્ધિ રે. ધન્ય છે ? તસ વૈરાગે વૈરાગિયા, અત્તર હજાર રે, પંચ મહાવ્રત આદરી, સાથે લીને સંયમ ભાર રે. ! ધન્ય છે ૩ છે ચૌદ પૂરવ અભ્યાસી કરી, માસ લેખના કીધ રે; પ્રથમ સગે સુરપતિ હુએ, ઈક ભવે હવે સિદ્ધ રે. છે ધન્યત્ર | ૪ - શક ભવે જબ વાંદવા, આ વીરને તામ રે; - એહ વૃત્તાંત ગૌતમ ભણી, કહ્યો વિશાખા ગ્રામ રે. I ! ધન્ય છે ૫ છે ભગવતી શતક અઢારમેં, જેઈ એહ સજઝાય રે; પર ઉપકાર ભણી કહે, માન વિજય ઉવજઝાય રે. ધન્ય છે ૬ ! - પ૩– ૧ શ્રી મેઘકુમારની સજઝાય સમરી શારદ સ્વામીની, વંદી વીર જીણુંદ લાલ રે, ઉલટ આણી અતિ ઘણે, માટે મેઘ મુણાંદ લાલ રે. - ૧ છે - ઢીલ ન કીજે ધર્મની, નરભવ નિગમે આલી લાલ રે; ચેવન વયમાં જાગી, સાચી બાંધી પાળ લાલ રે. | ૨ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy