SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭ શેઠ ધનાવહે તેહ ઘર આણી, નારી મૂલાથી તે દુઃખી : અડદ ઉત્સને લઈને બેઠી, ત્રણ દિવસની ભૂખી. | | પ્રેમે છે ૬ . દેખી વીર હરખ જલ નયણે, અડદ બાકુળા આપે. પંચ દિવ્ય સુર પ્રગટી નામે, ચંદન બાળા થાપે. છે પ્રેમે છે ૭ ! વીર હાથે લઈ સંયમ અનુક્રમે, શિવ લહે ચંદન બાળા;. વિમલ ગુણ લહી ખમાવતા, નામે મંગલ માળા. in પ્રેમે છે ૮ ૫૦ના શ્રી સુલસા સતીની સઝાય છે ધન ધન સુલસા સાચી શ્રાવિકા, જેહને નિશ્ચલ ધર્મનું ધ્યાન રે; સમકિત ધારી નારી જે સતીજી, જેહને વીર દી બહુ માન રે. એક દિન અંબડ તાપસ પ્રતિબેધવાળ, જપે એહવું વીર જિણેશ રે; નિયરી રાજગૃહી સુલસા ભણીજી, કહેજો અમારો ધર્મ સંદેશરે. છે ધનવ | ૨ સાંભળી અંબાડમનમાં ચિંતવેજી, ધર્મલાભ ઈશજી વયણરે; એહવું કહાવે જનવર જે ભણજી, રૂડું દ્રઢ સમક્તિ. રયણ છે. જે ધન છે ૩
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy