SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવન સંવરતણ-વણ - પિઠી ભરજે ઉદાર. અ. ૧ શુભ પરિણામ વિચિત્રતા-વહુ-કરિયાણું બહુમૂલ; અને મોક્ષ નગર જાવા ભણું–વણ-કરજે ચિત્ત અનુકુળ. | | અ | ૨ | ક્રોધ દાવાનળ એલવે–વણ૦-માન વિસમ ગિરિરાજ; છે અ૦ . એલંઘજે હળવે કરી–વણ –સાવધાન કરે કાજ. છે અ૦ -- ૩ | વંશજાળ માયાતણ-વણ૦-નવિકરજે વિશરામ; અo | ખાડી મરથ ભટતણ-વણ-પૂરણનું નહિં કામ, છે અ૦ ( ૪ - રાગ દ્વેષ દોય ચેરટા–વણ–વાટમાં કરશે હેરાન છે અને વિવિધ વીર્ય ઉલલાસથી–વણ –તે હણજે રે ઠાર. કે અન્ય આ છે ૫ | એમ સવિ વિઘન વિદારીને–વણ-પહોંચજે શિવપુર વાસ; છે અને ક્ષય ઉપશમ જે ભાવના–વણ - પિઠે ભર્યા ગુણ રાશ. છે અને ૬ ખાયિક ભાવે તે થશે-વણ –લાભ લેશે તે અપાર; અને ઉત્તમ વણજ જે એમ કરે-વણ – પદ્ય નમે વારંવાર. " -- ૧ અ| ૭ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy