SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ના શ્રી બાહુબલિજીની સઝાય છે બહેની લેહિ બાહુબલ સાંભલેજ, રૂડા રૂડા રંગ નિધાન; ગજવર ચઢીયા હે કેવલ કેમ હુવેજી, જાણ્યું જાણ્યું પુરૂષ પ્રધાન. એ બહેની ! ૧ તુજ સમ ઉપશમ જગમાં કુણ ગણેજી, અકલ નિરંજન દેવ - ભાઈ ભરતેસર વહાલા વિનવેજી, તુજ કરે સુર નર સેવ ! બહેની ! ૨છે. ભર વરસાળે હે વનમાં વેઠી,જિહાં ઘણાં પાણીનાં પૂર ઝરમર વરસે છે મેહુલે ઘણુંજી, પ્રગટયા પુણ્ય અંકુર. ! બહેની | ૩ | ચિહુ દિશિ વિટિયે હે વેલડીએ ઘણુંજી, જેમ વાદળ. - છાયે સૂર શ્રી આદિનાથે હે અમને મોકલ્યાજી, તુમ પ્રતિબંધન તૂર: - , -- . . . બહેની ૪છે. વર સંગ રસે હે મુનિવર ભર્યાજી, પામ્યા પામ્યા કેવલનાણુ માણેક મુનિ જસ નામે હે હરખ્યા ઘણું છે, દિન દિન ' ચઢતી વાન. ! બહેની છે પાક * ૪– શ્રી મારૂદેવી માતાની સઝાય છે માતાજી મારૂદેવીરે ભરતને એમ કહે, " . . . . ધન ધન પુત્ર મુજ કુળ તુજ અવતારજો; પણ દાદીમાં દુખ તે નવિ જાણ્યાં,
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy