SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ શીધ્રથી શિવ સુખ પામશે રે લાલ, જહાં છે સુખ અનત રે આ મહામુનિ એહના ગુણ ગાતાં થકારે લાલ, ભવ ભવ દુઃખના સંતરે. મહામુનિ. એ ધન ૫ it સુર નર સુણ હરખ્યા ઘણું લાલ, વાંદે મુનિવર પાયરે મહામુનિ. નિરોગી માંહે તે નીરે લાલ, દાઠાં. આપે દાયરે મહામુનિ. A . . ધન ના ૬ . અનુત્તર ઉવાઈમાં કહ્યોરે લાલ, ધન્નાને અધિકારરે મહામુનિ, વિદ્યાકીરતિ કહે સાધુનેરે લાલ, નામ થકી વિસ્તાર રે. મહામુનિ. ધન છે ૭ . ૩૭–ા શ્રી શાલિભદ્રજીની સજ્જાય છે છે આધારજ હું તે એક-એ દેશી ' શાલિભદ્ર મેહ્યો છે. શિવ. રમણી રસે રે, કામણગારી છે નાર, ચિત્તડું ચાખુંરે એણે ધુતારીયે રે; તેણે મેલી માયા વિસાર, શાલિભદ્ર વીરને રે. ૧ | એક દિન શાલિભદ્ર પૂછે વીરને રે, ભાખે ભગવંત આજ;. પારણું હશે રે પ્રભુ કેહને ઘરે રે, બોલ્યા વીર જિનરાજ. ? છે ૨ માતા તુમારી હાથે પારણું રે, સાંભળી શાલિભદ્ર ધન્ન. વરણી પિતા ભદ્રા આંગણે રે, તપે કરી દર્બળ તને..
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy