SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૭ ભવસાગર તરવા ભણુજી, ચારિત્ર પ્રવહણુ પુર; તપ જપ સંજમ આદરજી, મેક્ષ નગર છે દૂર. એ સમય * * | ૮ | ઈમ નિસુણી પ્રભુ દેશના, ગણધર થયા સાવધાન; પાપ પડલ પાછા પડયા છે, પામ્યા કેવલ જ્ઞાન છે સમય, I ! ૯ . ગાયમના ગુણ ગાવતાં છ, ઘર હોય કેડ કલ્યાણ; વાચક શ્રીકરણ ઈમ ભણે છે, વંદુ બે કર જોડ.. સમય | ૧૦ | ૩ર- છે શ્રી સીતાજીની સઝાય છે છે અંજના વાત કરે છે મારી સખી–એ દેશી. | આવું નતું જાણું રે મારા મનમાં, મારા નાથે તજી મને પલમાં મને કહી સંભળાવો વાત, હજુ ઘોર અંધારી રાત, આ શું ઓચિંતે થયે ઉત્પાત. આવું૦ | ૧ | મને કહી સંભળાવો મારા વીર, મારા મનમાં રહેતી નથી ધીર કેમ કાળા ઓઢાડયા ચીર. આવું ૨ કાળા રથને કાળા કેમ તુરંગ, ચાલ્યા એકલો મારી સંગ; આ રંગમાં કોણે પાડો ભંગ. મે આવું૦ | ૩ છે. નથી પાપ કર્યું મેં મારા હાથે, રઘુવીર નાથ મારી સાથે, કેમ તજી દીધી અને નાથે. મે આવું છે ૪ નથી ધર્મ કદી મારો હારી, નથી સબત કીધી નઠારી;
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy