SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦e આરે મેઘ વરસે બહુ જોરથી, મગશેલીઓ ન ભીંજાય; બીજા ગળી જાય છે સં૦ | ૨ | દુધ સાકર-ઘીથી સીંચો સદા, લીંબડાની કડવાશ ન જાય; મધુ ન થાય. એ સં૦ | ૩ | ચંદન વૃક્ષના મૂળે વસી રહ્યો, ફણીધરે ન છેડયે સ્વભાવ; જાણ્યા ન પ્રભાવ. એ સં૦ | ૪ | પાણી માંહે પડ રહે સદા, કાલમિંદ તણું એવું જેર; ભીંજાય ન કર. સં૦ | ૫ | આધન ઉકળતા માહે ઓળીએ, પણ કેર કેરડું ન રંધાય; બીજા ચઢી જાય. એ સં૦ | ૬ સો મણ સાબુએ સાફ કર્યા છતાં, કેલસાની કાળાશ ન જાય; ઉજજવળ નવિ થાય. એ સં૦ છે ૭ | ખરને નિર્મળ જલે નવરાવીએ, પણ રાખ દેખી તત્કાલ; ધરે બહુ બાલ. છે સં૦ | ૮ | કાળા રંગનું કપડું લેઈ કદી, રાતા રંગમાં બળે ઝબોળે; ભારે નહીં ઓળે. એ સં૦ | ૯ | ઝરમલ-ઝરમલ મેહુલે વરસી રહ્યો, વનસ્પતિઓ બધી લીલી થાય; જવાસો સુકાય. સં૦ મે ૧૦ છે કાગે હંસ તણી સેબત કરી, પણ ચુક્યો નહિં પિતાનું ચારિત્ર, જેજે એની રીત. સં૦ | ૧૧ છે કસ્તુરીને કપુરના ગંજમાં, કદી દારે ડુંગળીને કેય; સુગંધી ન હોય. સં૦ | ૧૨ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy