SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ ગાજી વજીરે ગડગડ, વરસ્યો ગઢ ગિરનાર; સહસાવન સરોવર ભયું, તરસી રાજુલ નાર. છે તેં છે ૧૯ છે હય વર હીંસેરે હંસલા, ગય વર બાંધ્યા રે બાર; ભોગ ભલી પરે ભેગ, રૂડી રાજુલ નાર. છે છે ૨૦ કહે કેમ કીજે રે સાજના, કમને દીજે રે દેષ; કારણ વિહૂણીરે પરહરી, એ શું એવડે રે રેષ. - છે તેં૦ | ૨૧ ૧ આપે કીધેરે ઓરતે, લેપી અવિચળ વાટ; પાપ તે કીધાં રે મેં ઘણાં, ધર્મ ન વાહ રે વાત. છે તે છે ૨૨ છે રંભા સરખી રે અંગના, તે કાં મૂકી રે નેમ; પંચ વિષય સુખ ભેગ, બેલે શિવાદેવી એમ. છે તેં રાખી માતા રે માઉલે, રાખી નહીં હાંરે કીધ; રાખે રાજુલ કેટલાં, રાખે બલભદ્ર જાત. તેં૦ | ૨૪ સુણ સુણ મહારી રે માવડી, એમ બેલે જિનવર નેમ, કારમે રંગ પતંગને, તે રંગ ધરીએ કેમ. ! તેં૦ | ૨૫ ૧ રાજુલ જઈ નેમને મળે, વંદે પ્રભુના પાય; સ્વામીજી સંયમ આપી, જિણ વેષે સુખ થાય. - છે તે ૦ 1 ૨૬ ના
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy