SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ -- છે શ્રી કલાવતીની સક્ઝાય છે છે શી કહું કથની મારી રાજ - એ રાગ છે એન રે લીલાવતી હું તમને વિનવું, સ્વામિની સેવા કરજે, પતિ પરમેશ્વર આપણે છે બેની, ઝાઝા તે કરજે જતન. હે બેન કર્મ કરે તે સહેવું. ૧ સત્યપણામાં સવળું રે બેલી, અવળું સમજ્યા છે. સ્વામી; વાંક નથી એમાં કશે સ્વામીને, લખીયા લેખ લલાટ. - એ હા બેન ને ૨ ૩ પરણીને આવી ત્યારથી તે, લાડમાં નથી રાખી ખામી, માન આપ્યું છે અમને ઘણુંએ, એમાં નથી રાખી ખામી. છે હે બેન ને ૩ છે હું જાવું છું વન વિષે હવે, જાજા પ્રણામ છે તમને, સર્વ બેનેની ક્ષમા માગું છું, મારે જાવું છે વન મેઝાર. હે બેન- ૪ પ્રભુ પ્રતાપે સંતાન દીધું, કમેં કેવું કીધુ; ભર જંગલમાં જન્મજ દેશું, હે પ્રભુ શરણ તમારું. ! હે બેન ને ૫ છે કાળે રથ ને - કાળે છે માફો, કાળા બળદ કાળા વર; ગળીને ચાંલ્લે કીધે કપાળે, ત્યાંથી તે ચાલ્યાં જાય. છે હે બેન ને ૬ ચાલતાં ચાલતાં અટવીરે આવી, ભર જંગલ ઘર વન; ત્યારે સતીજીને હેઠે ઉતાર્યા, આંખે અસુડાની ધાર. ' હે બેન ૭
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy