SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાય વિભાગ ૧- છે શ્રી ગૌતમ પૃચ્છાની સજઝાય છે ગૌતમ સ્વામી પૃચ્છા કરે, કહોને સ્વામી વર્ધમાનજીરે, કે કમેં નિધન નિર્વશી, કેણે કમેં નિષ્ફલ હેય સ્વામી છે ૧ પર ઘર ભાગે ને પર દમે, તેણે કમેં નિધન હોય | | ગૌતમ થાપણ મોસે જે કરે, તેણે કમેં નિર્વશી હેય૦ છે ગૌતમ ને ૨ કેણે કમે વેશ્યા ને વિધવા, કેણે કમેં નપુંસક હેય સ્વામી, દુગછા કરે જિન ધમની, તેણ કર્ભે વેશ્યા હેય. છે ગૌતમ છે ૩ શીયલ ખેડીને ભોગ ભોગવે, તેણે કર્મ વિધવા હોય; | | ગૌતમ | વેશ્યાને સંગ જે કરે, તેણે કમેં નપુંસક હેય. કેણે કમેં ગર્ભથી ગલી જાએ, કેણે કમેં પીઠી ભર્યા જાય; | સ્વામી.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy