SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ રૂમ ઝમ કરતી પાયે નેઉર દીસે દેવી રૂપાળીજી, - નામ ચકકેસરી ને સિધાઈ, આદિજિન વીર રખવાલીજી; વિદન કોડ હરે સહુ સંઘનાં, જે સેવે એના પાયજી, - ભાણ વિજય કવિ સેવક નય કહે, સાનિધ્ય કરજે માયજી. પ-- છે શ્રી રાત્રિ ભેજનની થાય શાસન નાયક વીરજી એ, પામી પરમ આધાર છે, રાત્રિ ભેજન મત કરે છે, જાણી પાપ અપાર છે; ઘુઅડ કાગ ને નાગના એ, તે પામે અવતાર તે, નિયમ નકારસી નિત્ય કરે એ, સાંજે કરે ચોવિહાર છે. છે ૧ | "વાસી બાળ ને રીંગણું એ, કંદમૂળ તું ટાળ તે, ખાતા ખટ ઘણું કહી એ, તે માટે મન વાળ તે; કાચા દુધ ને છાશમાં એ, કઠોળ જમવું નિવાર તે, રૂષભાદિક જિન પૂજતાં એ, રાગ ધરે શિવનાર તે. | ૨ | ' હાળી બળેવ ને નેરતાં એ, પીપળે પાણી મ રેડ તે, - શીલ સાતમના વાસી વડા એ, ખાતાં મેટી ખોડ તે; સાંભળી સમકિત રૂઢ કરે એ, મિથ્યાત્વપર્વ નિવાર તે સામાયિક પડિક્કમણું નિત કરેએ, જિનવાણું જગ સાર તે. એ ૩છે ઋતુવતી અડકે નહીં એ, નવિ કરે ઘરના કામ તે, તેનાં વાંછિત પૂરશે એ, દેવી સિદ્ધાયિકા નામ તે;
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy