SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ સવા મહિને નેત્રજ ઝારીયા એ, ચાલીસ વાસે દેવગુરૂને ભેટાવ્યા. | | મહા ૧૫ | દાંત છે દાઢીમ કેરી કળીએ એ, હોઠ છે પરવાળાને રંગ - મહા. ૧૬ આંખ કમળ કેરી પાંખડી એ, નાક દિસે દીવા કેરી સેજ. | | મહા૦ ૧૭ છે. માથે મુગુટ સેહામણા એ, કાને છે કુંડલ દોય સાર. મહા૦ ૧૮ છે. બાંહે બાજુ બંધ બેરખાં એ, શ્રીફળ બીજોરું સાર. છે મહા૦ ૧૯ . હાથે તે કલી હીરે જડી એ, કેટે છે નવસેરે હાર છે મહા૦ ૨૦ છે પાયે પીપળી મેજડી એ, કેટે છે નવસેરે હાર, છે મહા૦ ૨૧ . કેડે કંદોરે તેમને એ, પાયે ઘુઘરાનો ઘમક્કાર. | મહા૦ ૨૨ | મહાવીરની ફઈને તેડાવીયા એ, નામ પડામણ સવા લાખ. ! મહા. ૨૩ | શેત્રુજે બાંધ્યાં એમના પારણાં એ, ગીરનારે નાખ્યા છે દેર. | મહા૦ ૨૪ છે. હીરવિજય ગુરૂ હીરલો એ, માનવિજય ગુણ ગાય. | મહાવીર૦ ૨૫
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy