SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ કેડિ ગમે ઉભા દરઆરે, વાલ્હા મારા જય મગળ સુર બેલે ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઈમ તૃણ તેલેરે. છે લાગે છે ૪ ભેદ લહું નહિ જોગ જુગતિને, વાહા મારા સુવિધિ જિદ બતાવે પ્રેમ કાંતિ કહે કરૂણા, મુજ - મન મંદિર આવેરે. છે લાગે છે ૫ છે. ૮૦– શ્રી શીતલનાથ જિન સ્તવન છે શ્રી શીતલ જિન ભેટીયે, કરી ભગતે ચખુ ચિત્ત હે, તેહથી કહે છાનું કિડ્યું, જેહને સેપ્યા તન મન ચિત્ત હે.. છે શ્રી ૧ , દાયક નામે છે ઘણાં, પણ તુ સાયર તે કુપ છે, તે બહુ ખજુઆ તગતગે, તું દિનકર તેજ સ્વરૂપ છે. - શ્રી ૨ છે મોટા જાણ આદર્યો, દાલિદ્ર ભાગે જગ તાત છે, તું કરૂણાવંત શિરોમણી, હું કરૂણા પાત્ર વિખ્યાત છે. શ્રી છે ૩ છે. અંતરજામી સવિ લહે, અમ મનની જે તે વાત છે, મા આગળ મેસાળનાં, ક્યાં વરણવવાં અવદાત હે. છે શ્રી ૪ . ૧૭
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy