SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ એહવા આગમ અર્થ મરેડી, કરિયે કિમ અકાજ રે.. છે ભવિકા | ૭ છે. સમકિત ધારી સતીય દ્રૌપદી, જિન પૂજ્યા મન રંગે જે જે એહને અર્થ વિચારી, છટ્ટે જ્ઞાતા અંગેરે.. છે ભવિકા | ૮ છે. વિજય સુરે જિમ જિનવર પૂજા, કીધી ચિત્ત થિર રાખી; દ્રવ્ય ભાવ બિહુ ભેદે કીની, જીવાભિગમ તે સાખીરે.. | | ભવિકા | ૯ ઈત્યાદિક બહુ આગમ સાખે, કઈ શંકા મત કરજે; . જિન પ્રતિમા દેખી નિતનવલે, પ્રેમ ઘણે ચિત્ત ધરજે. છે ભવિકા | ૧૦ | ચિંતામણિ પ્રભુ પાસ પસાયે, શ્રદ્ધા હોજ સવાઈફ : શ્રી જિનલાભ સુગુરૂ ઉપદેશે, શ્રી જિન ચંદ્ર સવાઈરે. છે ભવિકા મે ૧૧ છે. ૭૫ના શ્રી ગેડી પાર્શ્વનાથ જિન સ્તવન છે જય ગેડી પાસ જિમુંદા, પ્રણમે સુરનર નાગિંદારે; જિનજી ! અરજ સુણે. શરણાગત સેવક પાલ, જગતારક બિરૂદ સંભાળેરે. જિનજી ૧ તુમ સરખે અવર દિખાવે, જઈ કીજે તે શું દાવેરે. જિનજી વસુધાને તાપ શમાવે, કુણ જલધર વિણ વન દાવેરે.. જિનજીવે છે ૨ -
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy