SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ચેાગી નાગાર્જુને પ્રભુ પાસે, કરી હતી સાના સિદ્ધિ ઉલ્લાસે; એવા સિદ્ધિ દાયક પ્રભુ ગુણ સ'ભારીએ રે. ॥ રૂડાં ॰ ॥ ૫ ॥ માણેક ચાકનુ' દેવલ સુંદર, ભૂમિ પર શૈાલે તસ અંદર; ઋષભ અજિત ધ્રુવ પુંડરીક પૂછ દિલ મારીએરે; u šio u = u ઓગણીસ દેવલ સહિત ખીરાજે, માહટુ દહેરૂ' ગગનમાં ગાજે; સાત શિખરનુ દેખી દુઃખ નિવારીએરે. ો રૂડાં॰ ॥ ૭ | શહેર ખિચે શેણે તે દહેરૂ, જાંબુદ્રીપમાં જેમ મેરૂ, મૂલનાયક ચિંતામણી પાસ પખાલીએરે. ૫ રૂડાં૦ | ૮ ૫ આરિસા ભુવન સમાન મનેાહર, કાચ જડિત દેવલમાં સુખ કર; અજિત વીર પ્રભુ પધરાવ્યા ઉપગારીએરે. ૫ રૂડાં ॥ ૯ ૫ આત્મકમલ લાયબ્રેરી જ્યાં છે, ચૈત્ય ચિંતામણી પાસનું ત્યાં છે; સ્થ ભણ પાર્શ્વનાથ પૂજી ભોયરૂ હારીએ રે. ॥ રૂડાં !! ૧૦ ॥ ઈત્યાદિક સાઠ મેટાં દેરાં, પંદર ઘર દેરાં જિન કેરાં; સ પરે જુહારી આતમ તારીએરે. ॥ રૂડાં॰ ॥ ૧૧ ૫ સંવત ઓગણીશે એકાશી, ફાગણ સુદી એકમ તિથિ ખાસી; સ્તવન રચ્યુ ભકિતથી રહી શાલીએ રે. ॥ રૂડાં॰ ॥ ૧૨ ૫ જન
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy