SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ચામર ડી ચૌદિશ છે, ભામંડળ ઝળકંતરે ગાજે ગગનેરે દુંદુભી, કુલ પગરવ સંતરે. છે કાષભ૦ | ૮ | બાર ગુણે પ્રભુ દેહથી, અશેક વૃક્ષ શ્રીકાર; મેઘ સમાણું દે દેશના, અમૃતવાણું જયકારરે. છે અષભ૦ | ૯ પ્રાતિહારજ આઠથી, તુમ સુત દીપે દેદારરે, ચાલે જેવાને માવડી, ગાયવર અંધે અસવારરે.. છે ઇષભ૦ ૧૦ દૂરથીરે વાજાં સાંભળી, જેમાં હરખ ન માયરે; હરખનાં આંસુથી ફાટીયાં, પડલ તે દૂર પલાયરે. | | રાષભ૦ ૫ ૧૧ છે ગયવર અંધેથી દેખીયે, નિરૂપમ પુત્ર દેદારરે; આદર દીધે નહિ માયને, માય મન ખેદ અપારરે.. | | ઋષભ | ૧૨ છે. કેના છોરૂ ને માવડી, એ તે છે વીતરાગરે એણે પેરે ભાવના ભાવતાં, કેવલ પામ્યા મહાભારે. | | ઋષભ૦ ૧૩ છે ગયવર ખંધે મુગતે ગયા, અંતગડ કેવલી એહરે; વંદે પુત્રને માવડી, આણ અધિક સ્નેહરે. | | ઋષભ૦ ૫ ૧૪ છે ઋષભની શોભા મેં વરણવી, સમકિત પુર ઝાર; સિદ્ધગિરિ મહાસ્ય સાંભળો, સંઘને જય જયકારરે. છે કાષભ૦ કે ૧૫ છે.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy