SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ રર૭ મેઘ મહીપ મંગલાવતી, સુત વિજયાવતી, આનંદ ગજ લંછન, જગ જનતા રતિ; ક્ષમાવિજય જિનરાજ, અપાય નિવારજે, વિહરમાન ભગવાન ! સુનજરે તારજો. . ૭ | પ૭--ના શ્રી વિહરમાન જિન સ્તવન છે દેવજસા દરિશન કરે, વિઘટે મેહ વિભાવ લાલરે; પ્રગટે શુદ્ધ સ્વભાવતા, આનંદ લહરી દાવ લાલરે. છે દેવ૦ | ૧ | સ્વામી વસે પુફખર વરે, જબ ભરતે દાસ લાલરે; ક્ષેત્ર વિભેદ ઘણે પડયે, કિમ પહોંચે ઉલાસ લાલરે. | | દેવ | ૨ | હેવત જે તનું પાંખડી, આવત નાથ હજુર લાલરે; જે હેવત ચિત્ત આંખડી, તે દેખત નિત્ય પ્રભુ નુર લાલરે. | | દેવ | ૩ | શાસન ભકત જે સુર વરા, વિનવું શીષ નમાય લાલરે; કૃપા કરે મુજ ઉપરે, તે જિન વંદન થાય લાલરે. | | દેવ | ૪ | પૂછું પૂર્વ વિરાધના, શી કીધી એણે જીવ ! લાલરે; અવિરતિ મેહ ટળે નહિ, દીઠે આગમ દીવ લાલરે. છે દેવ પ. આતમ તત્વ સ્વભાવને, શેધન ધન કાજ લાલરે; રત્ન ત્રયી પ્રાપ્તિ તણે, હેતુ કહે મહારાજ! લાલરે. દેવ| ૬ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy