SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પ૩–ના શ્રી સીમંધર જિન સ્તવન પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય-એ દેશી છે કહેજે વંદન જાય, દધિસુત ! કહેજે. મહાવિદેહમાં સ્વામી મેરે, જય જય ત્રિભુવનરાય. | | દધિ . ૧ | ભૂપતિ શ્રી શ્રેયાંસના નંદન, સત્યકી જસ માય; સકલ સુર પતિ સેવા સારે, પ્રણમે નર પતિ પાય. | | દધિ છે ૨ તારક ! ખીજમતગાર આપને, ભારતમાં ગુણ ગાય, સતત ધ્યાવત નાથ સાથે, મિલનને મન થાય. | | દધિ છે ૩ છે પાંખ પિતે હેત માહરે, તે મલિત જઈ ઘાય; આપ દરે જઈ બેઠા, મિલ કિણી પેટે આય. | | દધિ. | ૪ | પતિત પાવન નામ તેરે, સમરતા સુખ થાય; ધરૂં વચન પરતિત નિશ્ચલ, એહી મેક્ષ ઉપાય. | | દધિ૫ છે રાગે રાખે નહિ કેઈશું, સેવતાં સુખ થાય; એહી અચરજ વડું મનમાં, વીતરાગ કહાય. | | દધિ છે ૬ તાહરી ગત તુંહી જાણે, અકલ અમલ અમાય; ન્યાય સાગર દાસકે પ્રભુ, કીજીયે સુપસાય. : - દધિ| ૭ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy