SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૪ વીર વજીર દિપમાલિકા જે, ગાતાં પુરે મન હેડ જે; હીર વિજય ગુરૂ હીરલે જે, લબ્ધિવિજય કહે કર જોડજો. છે દિન ૧૭ છે ૪૭- છે શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન છે દીન દુખિયાને તું છે બેલી, તું છે તારણહાર, તારા મહિમાને નહિ પાર રે; રાજપાટ ને વૈભવ છોડી, છોડી દીધે સંસાર. | | તારા છે ૧ છે ચંડ કેશિ ડસિયે જ્યારે, દુધની ધાર પગથી નીકળે, વિષને બદલે દુધ જોઈને, ચંડ કેશિયે આ શરણે; ચંડ કેશિયાને તે તારીને, ઘણે કીધો ઉપકાર. | | તારા | ૨ | કાનમાં ખીલા ઠેક્યા જ્યારે, થઈ વેદના પ્રભુને ભારે, તેયે પ્રભુજી શાંત વિચારે, ગોવાળને નહિં વાંક લગારે ક્ષમા આપી ને તે જાને, તારી દીધે સંસાર. | | તારા ૩ ! મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુ ધારા વહાવે, કયાં ગયા એકીલા છેડી મુજને, હવે નથી કેઈ શરણું મારે; પશ્ચાતાપ કરતા ઉપન્યું કેવળ જ્ઞાન. છે તારા ૪ જ્ઞાનવિમલ ગુરૂ વયણે આજે, ગુણ તમારા ગાયે થઈને, થઈ સુકાની પ્રભુ આવે, ભવ જળ નૈયા પાર તરાવે; અરજ સ્વીકારી દીલમાં ધારી, કરજે વંદન વારી. | તારા છે ૫ !
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy