________________
૧૦
૪૪- શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન છે મેરે સાહેબ તુમ હિ હે, પ્રભુ પાસ જિમુંદા; ખિજમતગાર ગરિબ હું, મે તેરા બંદા.
|
| ૧ | મેં ચકેર કરૂં ચાકરી, જબ તુમ હી ચંદા, ચકવાક મેં હુઈ રહું, જબ તુમ હી દિશૃંદા.
છે ૨ મધુકર પરે મેં રનઝનું, જબ તુમ અરવિંદા; ભક્તિ કરું ખગપતિ પરે, જબ તુમહિ ગોવિંદા.
| | ૩ | તુમ જબ ગર્જિત ઘન ભયે, તબ મેં મેં શીખી નંદા; તુમ સાયર જબ મેં કદા, સુર સરિતા અમંદા.
દૂર વાચક
કરે દાદા પાસજી, ભવ દુઃખકા ફંદા; યશ કહે દાસકું, દિજે પરમાનંદા.
છે ૫ છે
૪૫– | શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન છે
છે લાગી બાળપણની પ્રીત–એ રાગ છે || લાગી પાર્શ્વપ્રભુની પ્રીત હું તો કદી ના છા-એ ટેક | મેં તે સ્તંભ તીરથમાં દીઠા દેવ નિરાગી, મનડું દેવના દેવને દેખી થાય વિરાગી.