SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ ( ૪૦ – ૫ શ્રી નેમિનાથ જિન સ્તવન - જઈને રહેજો મારા વહાલા, શ્રી ગિરનારને ગેખજે, - અમે પણ તિહાં આવીશું જે, જ્યારે પામીશું ગજે. . ૧ T. જાન લેઈ જુનાગઢે છે, આવ્યા તેરણ આપજે પશુઆ પિખી પાછા વળ્યા જે, જાતાં ન દીધે જવાબ. - સુંદર આપણું સારિખા છે, જેમાં નહી મળે જોડ: બોલ્યા અણબેલ્યા કરો જે, એ વાતે તમને ખોડજે. છે ૩ છે હું રંગી તું વૈરાગીઓ જે, જગમાં જાણે સહુ કેય; રાગી તે લાગી રહે છે, વૈરાગી રાગી ન હોય જે. ૪ છે. વર બીજો હું નવિ વરૂજી, સઘળા મેલી સંવાદો; - મોહનિયાને જઈ મળી છે, મોટા સાથે શ્યો વાદ. | | ૫ ગઢ તે એક ગિરનાર છે જે, નર તે છે એક શ્રી નેમ - રમણી એક રાજેમતિ , પુરો પાડયો જેણે પ્રેમને. છે ૬ | વાચક ઉદયની વંદના, માની લેજો મહારાજ નેમ રાજુલ મુફતે મલ્યા, સાયં આતમ કાજજે. | ૭ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy