SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ એક લાખ ખટ સાહુણ, એક લાખ મુનિ વૃંદરે. | | જિ. તું૦ | ૩ | સાવધાન બ્રહ્મા સદારે, શાસન વિઘન હરેય; દેવી અશકા પ્રભુ તણીરે, અહનિશ ભગતિ કરેરે. આ છે જિ. તું છે ૪ પરમ પુરૂષ પુરૂષેત્તરે, તું નરસિંહ નિરીહ કવિયણ તુજ જશ ગાવતાંરે, પવિત્ર કરે નિજ જીહરે. | | જિતું૦ | ૫ | ૨૬–- છે શ્રી શ્રેયાંસજિન સ્તવન શ્રી શ્રેયાંસ જિનેસરૂ, સેવકની હે કરજો સંભાળતે; રખે વિસારી મુકતા! હાય માટે હે જગે દીન દયાળતે. _ ૧ ૧ મુજ સરીખા છે તાહરે, સેવકની હો બહુ કડા કેડ તે; પણ જેસુ નજરે નિરખીઓ, કિમ દીજે હે પ્રભુ તેહને છેડતે. !! ૨ મુજને હેજ છે અતિ ઘણું, પ્રભુ તુમથી હે જાણું નિરધારતે; તે તું નિપટ નિરાગીઓ, હું રાગી છે એ વચન વિચારતે. છે ૩ છે વળી હાનું મન માહરૂ, હું તે રાખું હે તુમને તે માંહી; હું રાગી પ્રભુ તાહરી, એકાંગી હો ગ્રહીયે પ્રભુ બહિતે. | | ૪ | નિગુણે નવિ ઉવેખીયે, પિતાવટ હેઈમને હે સ્વામિતે; જ્ઞાનવિમળ પ્રભુ શું કરે, વિણ અંતર હે સેવકએક તાન. શ્રી શ્રેયાંસ જિનેસરૂ. ૫ મા
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy