SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ સાત મહાભય ટાળતે, સપ્તમ જિનવર દેવ લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ લલના. | | શ્રી | ૨ | શિવશંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના; જિન અરિહા તીર્થકરૂ, જયોતિ સરૂપ અસમાન લલના. છે શ્રી. ૩ : અલખ નિરંજન વરછલુ, સકલ જંતુ વિશ્રામ લલના; અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના. શ્રી ૪ | વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય સેગ લલના નિદ્રા તન્ના દુરંદશા, રહિત અબાધિત યોગ લલના. છે શ્રી. | ૫ પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન. લલના; - પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાણ, લલના. છે શ્રી ૫ ૬ છે * વિધિ વિરંચિ વિશ્વભરૂ, હષીકેશ જગનાથ લલના; અઘહર અઘમેચન ધણી, મુકિત પરમ પદ સાથ લલના. | | શ્રી. છે છે - ઈમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના; - જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર લલના. | | શ્રીછે ૮ છે ૨૩ - શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન છે છે રાગ-આશાવરી-મનમાં આવજોરે નાથ-એ દેશી છે
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy