SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ કાળ અનાદિ લગે તુમ સાથે, પ્રીત કરી નિરવહીને રે; જે થકી પ્રભુ ચરણે રહેવું, એમ શિખવીયું મનને રે. છે બાપ ૨ દુઃષમ કાળે ઈણે ભરતે, મુકિત નહિં સંઘયણને રે; પણ તુમ ભકિત મુકિતને ખેંચે, ચમક ઉપલ જેમ લોહનેરે. | બાપ૦ | ૩ | શુદ્ધ સુવાસન ચૂરણ આપ્યું, મિયા પંક શોધનને રે; આતમ ભાવ થયે મુજ નિર્મળ, આનંદ મય તુજ ભજનેરે. આ છે બાપ છે ૪ અખય નિધાન તુમ સમકિત પામી, કુણ વંછે ચલ ધનતેરે; શાંત સુધારસ નયન કોલે, સિંચે સેવક તનનેરે. છે બાપ ૫ ૫ છે બાહ્ય અત્યંતર શત્રુ કે, ભય ન હોવે હવે મુજને રે; સેવક સુખિયે સુજસ વિલાસી, તે મહિમા પ્રભુ તુજનેરે. છે બાપ ! ! નામ મંત્ર તમારી સાથો, તે થયે જગ મોહનને રે; તુજ મુખ મુદ્રા નિરખી હરખું, જિમ ચાતક જલધરનેરે. ! બાપ | ૭ તુજ વિણ અવર ન દેવ કરીને, ન વિચારૂં ફરી ફરીને રે; જ્ઞાન વિમલ કહે ભવજલ તારે, સેવક બાંદ્ય ગ્રહીનેરે. બાપ ૮ | ૧૩–. શ્રી સિદ્ધાચલજીનું સ્તવન સિદ્ધાચલના વાસી વિમલાચલના વાસી, જનજી પ્યારા આદિ નાથને વંદન હમારા;
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy