________________
૧૭૨
- વહાલે મરૂદેવીને લાડલો જે, રાણુ સુનંદાના હઈડાને
હારજે, - ત્રણ ભુવનને નાહલ જે, મારા પ્રાણ તણે આધાર જે.
–ઉ–૨ – વહાલે વસ પૂરવ લખ ભોગવ્યું જે, રૂડું કુંવરપણું
રંગ રેલ જે, મનડું મોહ્યું રે જિન રૂપશું જે, જાણે જગમાં મોહન વેલજે.
–૬–૩– પ્રભુની પાંચસે ધનુષની દેહડી જે, લખ પૂરવ ત્રેસઠ
રાજજે. લાખ પૂરવ સમતા વરી જે, થયા શિવસુંદરી વરરાજ જે.
એના નામથી નવનિધિ સંપજે જે, વલી અલીય વિધન
સવિ જાય છે, - શ્રી સુમતિવિજય કવિરાજને જે, એમ રામવિજય
ગુણ ગાય જે –ઉ–– ૬ | શ્રી કષભદેવ પ્રભુનું સ્તવન છે
માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણુજીએ દેશી ! પહેલા તીર્થકર શ્રી રિખવ જિર્ણદ જુહારીએ, ગુરૂ શ્રી રૂપવિજયને ચરણે નામું શીશ; મુજ બુદ્ધિ પ્રમાણે ગુણ તે પ્રભુજીના કહું, - તેમાં કવિજન સરવે કેઈ ન કરશો રીશ. પહેલા ૧ = એકસેને સીત્તેર બેલ પ્રભુજીના કહ્યા,