SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ જ્ઞાનવિમળ શિખ ભલી પરે આપે, જીનવાણી હૈડે રાખે; સત્ય શિયલ તુજ સાથે ચાલે, કેણ કરે તુજ કરે. એ સાં૨૦ | ઇતિ શ્રી ભરત ક્ષેત્રના લેખનું સ્તવન સંપૂર્ણ ૨- છે શ્રી આદિનાથ જન્મ વધાઈ સ્તવન છે આજ તે વધાઈ રાજા, નાભિકે દરબારરે; મરૂદેવાએ બેટે જાયે, ઇષભ કુમારરે. આજ૦ | ૧ | અયોધ્યામેં ઓચ્છવ હવે, મુખ બેલે જયકાર; ઘનનન ઘનનન ઘંટા વાજે, દેવ કરે થેઈ કારરે. આજ૦ | ૨ | - ઈદ્રાણી મલી મંગલ ગાવે, લાવે મોતી મારે; ચંદન ચરચી પાયે લાગે, પ્રભુ જીવે ચિરકાલરે. આજ૦ | ૩ | નાભિરાજા દાન જ દેવે, વરસે અખંડ ધારરે, ગામ નગર પુર પાટણ દેવ, દેવે મણિ ભંડારરે. | | આજ છે ૪ હાથી દેવે સાથી દે, દેવે રથ તુખાર; હીર ચીર પીતામ્બર દેવ, દેવે સવિ શણગારરે. છે આજ૦ | ૫ | તીન લેકમેં દિનકર પ્રકટયે, ઘર ઘર મંગલ માલરે; કેવલ કમલા રૂપ નિરંજન, આદીશ્વર દયાળશે. આજ૦ | ૬ |
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy