________________
૧૫૦
જાન સજાઈ કરે ત્યાં સારી, હલબલ કરે ત્યાં દેવ મેરારિ વહુવારૂ વાત કરે છે છાને, નહિ રહીયે ઘેર ને જઈશું જાને.
૪૬ છપન કોડ જાદવને સાથ, ભેલા કૃષ્ણ ને બલભદ્ર ભ્રાતા ચઢયા ઘેડલે મ્યાન અસવાર, સુખપાલ કેરો લાધે નહિંપાર
| ૪૭ | ગાડાં વેલે ને બગીયો બહુ જોડી, મ્યાન ગાડીએ જોતર્યા ધોરી બેઠા જાદવ તે વેઢ વાંકડીયા, સેવન મુગટ હીરલે જડિઆ.
છે ૪૮ કડાં પિચી બાજુબંધ કશીયા, શાલો દુશાલ ઓઢે
છે રસિયા ! છ૧૫ન કેટીને બરાબરીયા જાણે, બીજા જાનૈયા કેટલા વખાણું
| ૪૯ જાનડી શેભે બાલુડે વેષે વિવેક મોતી પરોવે કેશે સેળ શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલે ઉમંગે
છે પ૦ લીલાવટ ટીલી દામણી ચળકે, જેમ વિજળી વાદળે સળકે ! ચંદ્ર વદની મૃગાજે નેણ, સિંહ કટી જેહની નાગશી વેણી
_ ૫૧ છે રથમાં બેસીને બાળક ધવરાવે, બીજી પોતાનું ચીર સમરાવે ! એમ અનુકેમે નાર છે ઝાઝી, ગાય ગીતને થાય છે રાજી.
| | પર છે