SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ * જીરે છ— હજાર રાણી ભલી, મલી શાહુ કારની નાર, જિમ રૂપે રંભા હારી, વસુદેવની બેતેર હજાર. છે સુંદર ૪ | જીરે યાદવની બીજી ઘણી, તેહની નારીઓને કુણગણે પાર; મંગલ ધવલ ગવે પંઠે, રામણ દી કરે માતા સાર. છે સુંદર છે પ છે જીરે એણી પરે બહુ આડઅરે, પ્રભુ નેમજી પરણવા જાય; ધળતરા ઘર દેખી કરી, પૂછે સારથિ જિનરાય. | | સુંદર છે ૬ જીરે સારથિ કહે કર જોડીને, પ્રભુ સસરાના ઘર એહ; - તેરણ આવ્યા નેમજી, કવિ રૂષભ કહે ગુણ ગેહ. છે સુંદર છે ૭ | કુલ ૧૨ છે છે અનહારે વાલે વસે વિમળાચલેરે–એ રાગ છે - સખી હાંરેકંત આવે કેણ શેરીએ, હેતે જેઉં મારા કંતની વાર; છે કત છે સખી રામતી કેતી તિણે હર્ષમાંરે. આવી બેઠી ગોખ મજાર; - મૃગ લેચના ને ચંદ્રનારે, સખી સાથે જોવે વર સાર. એ કંત છે ૧ | સખી મૃગલેાચના કહે રાજિમતીરે, વડભાગીણ સહ સીરદાર; ત્રિભવન નાથ યાની નીલેરે, જેને નેમીધર નાથ.
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy