SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પરણ્યા. વિષ્ણુ કહેા કુણુરે, કે પોતાની પાવે, નિજ નારી વિના કુણુરે, કે સર્વાં વાગે નવરાવે. ॥ ૬ ॥ અલબેલા સાહેબરે, કે શું રહ્યા હડ તાણી, એક પદ્મણી પરણારે, કે રૂષભ તણી વાણી. ।। ૭ ા ઢાલ પા કહે જ ખુવતી અલખેલી, જો કે સાચુ' કહીએ સામળીયા, તુમ વશ થયા છે પહેલા, જોકે સાચુ મુનિસુવ્રત જિન મહાભાગી જોકે સાચું ।। ૧ ।। પ્રભુ સાલમા સ’સારી, જોકે સાચું એક લાખને આણુ હજારી, જોકે સાચું તે પણ પરણ્યા છે નારી,જોકે સાચું॰ પછી વિષય દશાને વારી, જોકે સાચું ।। ૨ । તે નિજી સંજમ રસીયા, જોકે સાચું જઈ શિવ મંદિરમાં વસિયા, જોકે સાચું તું મત કર છેકર વાદી, જોકે નહિ સાચુ શેલે જાદવ ગાઢી, જેકે સાચું ॥ ૩॥॥ કહીને ગાશે, જોકે સાચુ’ તને વાંઢા પર ઘર પિરસણુ કાણુ દેશે, જોકે સાચું પર નારી હસી ખેલાવશે, જોકે સાચું તબ તેહના મેણા ખાશેા, જોકે સાચું ॥ ૪ ॥ વળી વશ વધારનારી,જોકે સાચું॰ સરીખા અવતારી, જોકે સાચુ’ જીહાં તુમ એન હરિની ગેાપી બેલે, જોકે સાચું વણા ર્સ અમૃત તાલે, જોકે સાચું॰ ॥ ૫॥
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy