SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ u ઢાળ–૧૧ ॥ ।। રાગ–માઈ ધન સુપરતું એ. ॥ ધન ધન શત્રુ ંજય ગિરિ, સિદ્ધક્ષેત્ર એ ઠામ, કર્મ ક્ષય કરવા, ઘર ખેડા જપેડ નામ. ।। ૧૦૪ના ચેાવીસી એણીએ, તેમ વિના જિન ત્રેવીસ, તીરથ ભુ‘ઇ જાણી, સમેાસ જગદીશ. ॥ ૧૦૫ ॥ પુડરિક પ ́ચ કેડિશ', દ્રાવિડ વાલિખિલ્લ જોડી, કાર્તિક પુનમ સિદ્ધા, મુનિવરશું દસ કેાડી. ૫ ૧૦૬ ૫ નમિ વિનમિ વિદ્યાધર, દાય કાડ મુનિ સંજીત્ત; ફાગણ સુદી દશમી, એણી ગિરિ મેાક્ષ પહુત્ત. ॥ ૧૦૭ ॥ શ્રી ઋષભ વંશી નૃપ, ભરત અસંખ્યાતા પાઠ, મુકતે ગષા ઇણુ ગિરિ, એ ગિરિ શિવપુર વાટ. ।। ૧૦૮ । રામ મુનિ ભરતાદિક, મુનિ ત્રણ કોડીશુ ઈમ, નારદશું. એકાણું લાખ, મુનિવર તેમ. ॥ ૧૦૯ સુનિ શાંખ પ્રદ્યુમ્નથું, સાડી આઠ કાડી સિદ્ધ, વીસ કેાડીશું પાંડવા, મુકતે ગયા નિરાબાધ. ૫ ૧૧૦ ।। વળી થાવચ્ચા સુત શુક્ર, મુનિવર ઇણે ઠામ, સહસ સહસશું સિધ્યા, પંચશત સેલગ નામ, ૫ ૧૧૧ ।। ઈમ સિદ્ધા મુનિવર, કાડાકાડી અપાર, વળી સિઝશે ઈણે ગિરિ, કુણુ કહી જાણે પાર. ॥ ૧૧૨ ॥ સાત છઠ્ઠું દાય અઠ્ઠમ, ગણે એક લાખ નવકાર, શત્રુજય ગિરિ સેવે, તેને નહિ અવતાર. ॥ ૧૧૩ ॥
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy