________________
૧૨૭
નેમિનાથ વારે નિરધાર, પાંડવ પાંચ કર્યાં ઉદ્ધાર, શ્રીશત્રુંજયગિરિ પુગી રળી,
એકાદશમે જાણા વળી.
૫ ૭૮
॥ ઢાલ ૮ !!
!! રાગ–વછરાડી. !!
માલા
પાંડવ પાંચ પ્રગટ હવા, ખેાઈ અક્ષેાણી અઢારરે, પેાતાની પૃથ્વી કરી, કીધા માયને જુહાર રે, છા કુંતા મા એમ ભણે, વત્સ સાંભળેા આપરે, ગેાત્રનિકંદન તુમે કર્યો, તે કિમ છુટશેા પાપરે. ૫૮ના પુત્ર કહે સુણ માવડી, કહે। અમ શે। ઉપાયરે, તે પાતિક કિમ છુટીએ, વળતુ પલણે માયરે. ૮૧૫ શ્રી શત્રુંજય તીરથ જઈ, સૂરજ કુંડે :સ્નાનરે, ઋષભ જિષ્ણુ દેં પૂજા કરી, ધરા ભગવંતનું ધ્યાનરે ૫૮૨ા માત શિખામણુ મન ધરી, પાંડવ પાંચે તામરે, હત્યા પાતિક છૂટવા, પહોંચ્યા વિમળિિગર ઠામરે. ૫૮૩ા જિનવર ભકતે પૂજા કરી, કીધા ખારમા ઉદ્ધારરે, ભુવન નિપાયા કાઠમય, લેપમય પ્રતિમા સારરે. ૫૮૪૫ પાંડવ વીર વચ્ચે આંતરૂ, વરસ ચોરાશી સહસરે, ચારશે. સીત્તેર વરસે હવા, વીરથી વિક્રમ નરેશરે ૫૮પપ્પા
ા ઢાલ ૯ ।
ધન્ય ધન્ય શત્રુંજય ગિરિવર, જિહાં હુવા સિદ્ધ અન ંત, વળી હેશે ઈણ તીરથે, ઈમ ભાખે ભગવંતરે. ધન્ય ૫૮૬૫ વિક્રમથી એકસે આઠે, વરસે જાવડશાહરે,